🔥 TRENDING સુરતમાં સરોલી શેયમ સગિની માર્કેટમાં આગ... નવા ખલના સરપંચ પર દુષ્કર્મનો આરોપ, ધરપ... सीएचसी कोंच में महिला का मंगलसूत्र का... Maharashtra Releases BSc Nursing CAP 2... આયર્લૅન્ડે ગૂગલને 4600 કરોડનો દંડ ફટકા... IIT Bombay retracts earlier statement...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા કાર્યક્રમનું લોંચ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 05:24 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાનની ઉજવણીમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન (ACB) નું લોંચ કરવામાં આવ્યું..

રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રાજ્યવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' ની ઉજવણીમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન (ACB) નું લોંચ કરવામાં આવ્યું.આ કાર્યક્રમનું ઉદ્દેશ્ય પર્યાવરણનું સંરક્ષણ અને જાહેર સ્થળોની સફાઈને પ્રોત્સાહિત કરવાનું હતું..

બ્યુરોના અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલથી રાજ્યમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાની આશા છે.
📲Get App