🔥 TRENDING બરીયાદે મંદીરમાં સ્કુલ મો343 સાયકલ વિદ... Manipur Reflects on Anithokpi Traditio... Manipur Musician Murder Stokes Racism... Former daily labourer Akash captains I... Meghalaya defeats Punjab 2-1 to clinch... Meghalaya defeats Punjab to reach Juni...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લૂંટ અને ગુનાહિત મનુષ્યવધના કેસમાં ભેદ ઉકેલાયો

✍️ Reporter: Rajesh V Gorasiya 🗓 21 Sep 2026, 09:24 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લૂંટ અને ગુનાહિત મનુષ્યવધના ગુનાનો ભેદ ઉકેલાયો.

લૂંટ અને ગુનાહિત મનુષ્યવધના ગુનાનો ભેદ ઉકેલાયો
નખત્રાણા પોલીસે બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
નખત્રાણા પોલીસ સ્ટેશને લૂંટ તથા ગુનાહિત મનુષ્યવધના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પકડાયેલા આરોપીઓ:
હાસમ ઓસમાણ વાંઢા, ઉંમર 38 વર્ષ
મૂળ રહે. કાઠવાંઢ (ખાવડા), તા. ભુજ
હાલ રહે. સોનાપુરી, માધાપર, તા. ભુજ
સાએબ આમદ વાંઢા, ઉંમર 23 વર્ષ
મૂળ રહે. સાંધારા (ખાવડા), તા. ભુજ
હાલ રહે. સોનાપુરી, માધાપર, તા. ભુજ
નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનની કાર્યવાહીથી ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો.
📲Get App