🔥 TRENDING Anil Kapoor says he can't forgive hims... Hanuman Ansh crosses Rs 300 crore box‑... Kunal Kemmu’s ‘Vibe’ Leads Day‑2 Box O... Shobhinaw Satya's 'Hanuman Ansh' Nears... Delhi Election Commission issues SIR n... England coach Stephen Fleming puts Wor...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કરોડોની સાયબર ફોડ (છેતસ્પપીંડી) આચરનાર આંતરરાજ્ય ગેંગના સાગરીતોની ધરપકડ કરતી આદિપુર પોલીસ

✍️ Reporter: Naresh katua 🗓 21 Sep 2026, 03:21 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ઠગાઈના ગુનામાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોની આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ| બનને અન્ય ગુનામાં ગૌતમબદ્ધ નગર જેલ (ઉત્તરપ્રદેશ)| માંજેલમાં હોવાનું જાણવા મળતાં, જરૂરી કાર્યવાઈ કરી,| આરોપીઓનો કબ્જો મેળવી, ધરપકડ કરવામાં આવી છે.|
📲Get App