🔥 ट्रेंडिंग फैन्स का आरोप: चानिंग टेटम ने हैरी स्ट... ‘फैनी रे’ गाना ‘फाइंडिंग फैनी’ में रिल... टाइम्स ऑफ इंडिया ने "पाच फुता चा बाच्च... क्रिश्णा ने नया गाना "मस्ती मस्ती" लॉन... इंडिया टुडे ने एशियन गेम्स वीडियो हब श... मोहब्बेवाला में सड़क दुर्घटना: 1 मृत,...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોધરામાં સાતમા દિવસે ગણપતિ વિસર્જન - ભક્તિમાં તરબોળ થયું શહેર

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 21 सित. 2026, 03:46 AM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
[Opening Music - Energetic Devotional]

નમસ્કાર... આપ જોઈ રહ્યા છો પંચમહાલ બ્રેકિંગ...


પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

આજે ગણેશ ઉત્સવના સાતમા દિવસે... ગોધરામાં ભવ્ય ગણપતિ વિસર્જન યાત્રા યોજાઈ.


શહેરના 70થી વધુ મંડળોની ગણેશ પ્રતિમાઓનું... રામસાગર તળાવ અને કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું.

DJ ના તાલે... અને ગણપતિ બાપ્પા મોરયા... અગલે બરસ તુ જલ્દી આ... ના જયઘોષથી સમગ્ર ગોધરા શહેર ગુંજી ઉઠ્યું હતું.

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો... અને તમામ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે.
📲Get App