🔥 TRENDING Punjab CM Sukhu Announces 30% Pension... Actor Vikrant Massey Launches Two New... Punjab to File Supreme Court Petition... Uttarakhand Forest Academy Provides Fr... Women Sing to Promote Welfare Schemes... India and Mongolia Launch Joint Exerci...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે સેવા સંકલ્પ અભિયાનમાં સફાઈ કામગીરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 04:38 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જિલ્લા પદાધિકારીઓ અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું..

આજ મહેસાણા જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.આ અભિયાનમાં જિલ્લા પદાધિકારીઓ અને પોલીસ અધિકક્ષક ઉપસ્થિતિ રહી અને તેઓએ જાહેર સ્થળોની સફાઈ માટે માર્ગદર્શન આપ્યું..

અભિયાનનો હેતુ જાહેર સ્થળોની સફાઈ અને સુરક્ષા જાગૃતિ વધારવાનો હતો તેમજ નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત કરવો.આ પ્રકારની કામગીરીથી સમુદાયમાં સકારાત્મક પ્રભાવ અને પોલીસ-જનસંપર્કમાં સુધારો થવાની આશા છે.
📲Get App