🔥 ट्रेंडिंग સુરતમાં કતારગામ ઝોનમાં 214 તપેલા ડાઈંગ... સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પાટીદાર સંગઠ... સુરત: અમીષ પટેલની અપમૃત્યુ કેસમાં ન્યા... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा... નવી વસાહત વિસ્તારમાં યુવતીને લલચાવી ફો... चत्रपती संभाजी नगरमध्ये गणपती उत्सव सा...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધમ

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 21 सित. 2026, 10:10 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘમ

આજરોજ ગુરુકુપા સોસાયટીમાં ગણપતિ બાપા ના સાનિધ્યમાં સાતમા દિવસે શ્રી જોશી સાહેબ દ્વારા પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી અમીરભાઇ ઠાકર પૂજાનો લાભ લીધો હતો. સોસાયટીમાં શ્રી અરવિંદભાઈ પટેલ લુણાવાડા થી બાપાના દર્શન કરવા માટે પધાર્યા હતા સોસાયટીના સભ્ય શ્રી અશોકભાઈ સુરાણા ગોસ્વામી શિવભાઈ શ્રી અલ્કેશભાઇ કડિયા સમીરભાઈ શ્રી શ્રવણભાઈ શ્રી કેવલભાઈ શ્રી જે જે પટેલ તથા મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી આ પ્રસંગે ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો સાતમા દિવસે બાપાને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો હતો
📲Get App