🔥 ट्रेंडिंग દિયોદરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચે... ખોડીયાર કોલોનીની અંજની મોબાઇલ દુકાનમાં... Ellis Bridge નજીક જય ભવાની વડાપાવની દુ... पटोले सोसायटीमध्ये भव्य गणेश विसर्जन,... Heavy Nighttime Rain Floods Villages i... ભુજ તાલુકા સેવાસેતુ કાર્યક્રમ : સરકારી...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોમેડી કિંગ લવ ગુરૂનું અકસ્માતમાં અવસાન

✍️ रिपोर्टर: જસવંત ભાઇ ન્યુઝ 24 🗓 21 सित. 2026, 08:58 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રખ્યાત કોમેડી કલાકાર લવ ગુરૂને એક અકસ્માતમાં મૃત્યુ

પ્રખ્યાત કોમેડી કિંગ લવ ગુરૂને અચાનક થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા, જેના કારણે મનોરંજન જગતમાં શોક છવાઈ ગયો છે.

લવ ગુરૂ, જેમને તેમની હાસ્યસભર રજૂઆતો અને અનોખા સ્ટાઇલ માટે પ્રેક્ષકોમાં વિશેષ સ્થાન મળેલું હતું, ઘણા વર્ષોથી ગુજરાતી કોમેડી ક્ષેત્રમાં ગુજ્જુ લવ ગુરૂ તરીકે ઓળખાતા રહ્યા હતા.

તેમની અચાનક વિદાયથી તેમના ચાહકો અને સહકાર્યોમાં દુઃખની લાગણી પ્રગટ થઈ છે, અને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શોક સંદેશાઓ અને તેમની યાદો શેર કરવામાં આવી રહી છે.
📲Get App