ગણેશ મહોત્સવ-૨૦૨૬ નીમીતે વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે ૧૧૧૧ હનુમાન ચાલીસાના પાઠ કરવામા આવ્યા
અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેર
મા ગણપતી મહોત્સવ-૨૦૨૬ના પાવન અવસરને અનુસંધાને વિરમગામ શિવ હોસ્પિટલ ખાતે 11111 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા
આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે હનુમાનજીની આરાધના તથા હનુમાન ચાલીસાના સામૂહિક પાઠ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભજન-કીર્તન સાથે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો.
શિવ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ભક્તોએ ધાર્મિક આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.રિપોર્ટર.
અસીકઅલી ગીલાણી, વિરમગામ