🔥 TRENDING Ashok Gehlot accuses BJP of horse-trad... ઇડર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો... Youth Dies After Electric Shock Assaul... આજરોજ રામોલ પોલીસ સ્ટેશનની શી-ટીમ દ્વા... BJP wins 197 civic body posts in Rajas... ਡੇਰਾਬੱਸੀ ’ਚ ਚੋਰਾਂ ਦਾ ਕਹਿਰ: ਕਰਿਆਨਾ ਦੁਕਾ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુદરા શહેર વિસ્તારમાં આવેલ એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળથી માદક પદાર્થ ગાંજો ૫૦૦ ગ્રામ, કિં.રૂ ૨૫,૦૦૦/- નાંમુદામાલ સાથે એક આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી.પશિ્ચમ કચ્છ-ભુજ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 21 Sep 2026, 11:40 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલ ઇસમ
બિતલ દશરથ મંડલ, ઉવ. ૨૮, રહે. મુળ ગામ. બિશનપુર, વોર્ડ નં. ૩, તા. ધબૌલી, જી. સહરસા, બિહાર, હાલ. રહે. એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળ, મુંદરા-કચ્છ.
કબ્જે કરેલ મુદ્દામાલ કુલ્લેકિં.રૂ.૩૦,૬૦૦૦ /-
(૧) માદક પદાર્થ ગાંજાનો જથ્થો૫૦૦ ગ્રામ કિં.રૂ.૨૫,૦૦૦/-
(૨) મોબાઈલ નંગ- ૦૧કિં.રૂ.૫૦૦૦/-(૩) રોકડારૂપીયા૬૦૦/-
📲Get App