🔥 TRENDING India Today Fact‑Check: Are Gandhi Fam... Telangana Announces Comprehensive Scho... Indian Army Treats 4,000+ in Rairangpu... Odisha HC Halts Hockey India Elections... OPSC Announces 340 ASO Posts; Registra... अनूपपुर पुलिस अधीक्षक अनूपपुर द्वारा ज...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઓબીસી સમાજ મા આવતી પછાત જાતિ ના વર્ગીકરણ મુદ્દે જાગૃતી લાવવા પગપાળા યાત્રા કરવામાં આવી

✍️ Reporter: Vinodkumar Chunaji Thakor 🗓 21 Sep 2026, 10:36 AM 👁 109
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઓબીસી સમાજ મા આવતી પછાત જાતિ ના વર્ગીકરણ મુદ્દે જાગૃતી લાવવા ટોટાણા ગામ થી અંબાજી પગપાળા યાત્રા કરવામાં આવી

ઓબીસી સમાજ મા આવતી શિક્ષણ થી વંચિત પછાત જાતિ ના વર્ગીકરણ મુદ્દે જાગૃતી લાવવા ટોટાણા થી અંબાજી પગપાળા યાત્રા કરવામાં આવી.
📲Get App