🔥 ट्रेंडिंग જૂનાગઢમાં મેઘમહેરથી વધ્યું દામોદર કુંડ... પંચમહાલના કાલોલ બસ સ્ટેન્ડમાં એસટી બસમ... કેદારનાથ ધામમાં પ્રાતઃકાળનું મંગળ દર્શ... સાપુતારામાં વાદળો અને ધુમ્મસમાં ખીલ્યુ... કેશોદ પીજીવીસીએલ ના અધિકારી ઓ દ્વારા અ... જૂનાગઢમાં મેઘમહેરથી દામોદર કુંડમાં પાણ...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અકસ્માત સર્જાયો તો મદદ કરવાને બદલે લોકો મફતનું તેલ લૂંટવા ડબ્બા-તપેલા લઈને દોડ્યા!

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 21 सित. 2026, 10:34 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અકસ્માત સર્જાયો તો મદદ કરવાને બદલે લોકો મફતનું તેલ લૂંટવા ડબ્બા-તપેલા લઈને દોડ્યા! અમરેલીથી શરમાવી દે તેવા દ્રશ્યો!

અમરેલીના બગસરા બાયપાસ પર પીપાવાવ પોર્ટ જતું તેલનું કન્ટેનર પલટી જતાં રોડ પર તેલ-તેલ થઈ ગયું હતું. ડ્રાઈવરને બચાવવાના બદલે આખું ગામ ડબ્બા અને તપેલા લઈને મફતનું તેલ લૂંટવા આવી પહોંચ્યું
📲Get App