🔥 ट्रेंडिंग ગુજરાત પોલીસ 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર... सोमनाथ मंदिर बम धमकी આખરે રહસ્ય ખૂલ્યું હત્યા બાદ બળાત્કારન... મેઘરજમાં અપોલો પાસે દારૂ ભરેલી કાર જપ્... મેઘરજમાં અપોલો પાસે દારૂ ભરેલી કાર જપ્... ઉજજૈનના પરિવારનું દુર્ભાગ્ય: ચોટીલા નજ...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

હિંમતનગરમાં પદયાત્રીઓને કારે અડફેટે લીધાં, ટોળાએ કારને આગ ચાંપી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 21 सित. 2026, 07:52 PM 👁 60
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દોલગઢ પાટિયા પાસે પદયાત્રીઓને કારે અડફેટે લીધાં હોવાના કિસ્સામાં 5થી 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં રોષે ભરાયેલું ટોળું ભેગું થઈને કારને આગ ચાંપી દીધી છે..

સાબરકાંઠામાં-:
હિંસક ઘટના બની છે.હિંમતનગરના દોલગઢ પાટિયા પાસે એક કારે પદયાત્રીઓને અડફેટે લીધાં હોવાની ઘટનામાં 5થી 7 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે.આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.ઘટનાની જાણ થતાં જ રોષે ભરાયેલું ટોળું ઘટનાસ્થળે ભેગું થયું હતું.આ ટોળાએ ગુનેહગાર કારને ઘેરી લઈને તેને આગ ચાંપી દીધી છે.ઘટનાસ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી..

આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પદયાત્રીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાયા છે.પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો છે.ઘટનાની તપાસ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
📲Get App