Education
સાબરકાંઠા પોલીસ દ્વારા ૨૧ શાળા-કોલેજમાં સાયબર સુરક્ષા સેમિનાર, ૪,૦૦૦ વિદ્યાર્થીઓને જાગૃત..
સાબરકાંઠા જિલ્લા પોલીસએ વિવિધ શાળા-કોલેજોમાં ૨૧ સાયબર અવેરનેસ સેમિનાર યોજી ૪,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અને ડિજિટલ સુરક્ષા વિશે જાણકારી આપી..
સાબરકાંઠા જિલ્લા-:
પોલીસ હેઠળના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા વિવિધ શાળા-કોલેજોમાં ૨૧ સાયબર અવેરનેસ સેમિનાર યોજવામાં આવ્યા.આ સેમિનારોમાં ૪,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ,ડિજિટલ સુરક્ષા અને સાયબર ફ્રોડ નિવારણ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી..
પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને શંકાસ્પદ સંદેશાઓ, નકલી વેબસાઇટ્સ અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે જરૂરી પગલાંઓ વિશે માર્ગદર્શન આપ્યું.યુવાનોને ડિજિટલી સ્માર્ટ અને સતર્ક બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું તેમજ સાયબર ફ્રોડનો શિકાર બનતા તાત્કાલિક ૧૯૩૦ નંબર પર સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી.