🔥 ट्रेंडिंग नीड 24 न्यूज़ ने सभी रिपोर्टरों को दीप... દિવાળી પર દ્વારકાધીશ જગતમંદિરમાં રંગબે... ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરે વિશ... આ દિવાળી પર અતિશય જોખમી કે વધુ અવાજ કર... ભારત પર્વ 2026'; ‘અતુલ્ય ભારત’ અંતર્ગત... कश्मीर में विवादित UAPA केस में भारतीय...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુવાડા ગામમાં હાઈસ્કૂલ નજીક રોડ પર ખાડા, વાહન અને વિદ્યાર્થીઓ માટે જોખમ
स्थानीय

મુવાડા ગામમાં હાઈસ્કૂલ નજીક રોડ પર ખાડા, વાહન અને વિદ્યાર્થીઓ માટે જોખમ

✍️ रिपोर्टर: Solanki Prahladsinh 🗓 21 सित. 2026, 06:54 PM 👁 99
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુવાડા ગામમાં હાઈસ્કૂલ નજીક રોડ પર ખાડા પડવાથી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને સાવચેતી રાખવાની જરૂર છે, તંત્રને વિનંતી છે કે જલ્દી નિરાકરણ લાવે.

દેવકરણ ના મુવાડા ગામમાં હાઈસ્કૂલની નજીક રોડ પર ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ચાલતી વખતે ખુબ ધ્યાન રાખવું પડે છે.
સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યાની જાણ તંત્રને કરી છે.

તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આ ખાડાઓનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે, જેથી વાહન ચાલકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય.
📲Get App