🔥 TRENDING स्वामित्व रजिस्ट्री में पटवारियों को ‘... દેવભુમિ દેવળીયા બાયપાસ રોડનું નવીનીકરણ... स्वामित्व रजिस्ट्री में पटवारियों को ‘... વલસાડમાં પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા... બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિક... દેવભૂમિ દેવળીયા થી મોટાકણકોટ સુધીનો 22...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લોકસેવક શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને પહોંચી પરિવારને સાંત્વના પાઠવી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:44 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકસેવક શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..

લોકસેવક શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવારની મુલાકાત લીધી હતી.શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.આ મુલાકાત દરમિયાન લોકસેવક શંકરભાઈએ પરિવારના સભ્યો સાથે સમય વિતાવ્યો હતો અને દુઃખની આ ઘડીમાં પરિવારને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો..

ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને પહોંચેલા શંકરભાઈએ પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને મુશ્કેલ સમયમાં તેમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી.
📲Get App