🔥 TRENDING Nani's 'The Paradise' Box Office Slump... Drishyam 3 Box Office Day 5: Nearing R... Haryana Resident Arrested for Sharing... Thunderstorm Warning Issued for Delhi... CEC Gyanesh Kumar Postpones Visit Amid... Assam Ranks Second in India for Access...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુશાસન અને જનસેવા

સુશાસન અને જનસેવા

✍️ Reporter: Atul Thakor 🗓 20 Sep 2026, 07:08 PM 👁 55
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ જિલ્લાના કતપુર ગામ ખાતે પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા સર્વે અને સેટલમેન્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં રિ-સર્વે પ્રમોલગેશન તથા સ્વામિત્વ યોજનાની કામગીરીની સ્થળ તપાસ કરી સમીક્ષા કરવામાં આવી.

સ્થળ તપાસ દરમિયાન DGPS સહિતની આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ચાલી રહેલી સર્વે કામગીરી, પ્રોપર્ટી કાર્ડના લાભો તેમજ ભૂમિ સીમાંકન અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું. સાથે જ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના સેવા સંકલ્પ નિમિત્તે યોજાયેલી આ મુલાકાત ‘સુશાસન અને જનસેવા’ના સંકલ્પને વધુ મજબૂત બનાવતી અર્થપૂર્ણ બની.
📲Get App