🔥 ट्रेंडिंग (ગુજ્જુ લવ ગુરૂ) સ્વ. ચંદન રાઠોડના બેસ... ओतूर मार्केट ला कांद्याची चांगली आवक ब... ओडिशा-अंध्र प्रदेश तट के पास गहरी दाब... भारत पर बन रहा निम्न दाब, IMD ने पूर्व... 15 जिलों में भारी वर्षा की संभावना; चे... सोरी की 'मंदादी' ने 77% बढ़ोतरी, 10 दि...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ..
स्थानीय

ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 20 सित. 2026, 01:38 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગઈ કાલે સાંજે ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ થયું, જેમાં અંબાની આરતી અને પર્યાવરણમૈત્રી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો..

બનાસકાંઠા જિલ્લામાં-:
ગઈ કાલે સાંજે ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવા કેમ્પનું શુભારંભ થયું.આ પ્રસંગે માં અંબાની આરતી લેવાનો પાવન અવસર મળ્યો..

કેમ્પના સદસ્યો દ્વારા પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિકમુક્ત કેમ્પ કરી માં અંબા ના દર્શને જતા ભાવિકોની સેવા કરવાનો અનોખો પ્રયાસ સરાહનીય છે.

બોલ મારી અંબે...જય જય અંબે.
📲Get App