🔥 TRENDING Mizoram Governor urges engineering inn... Mizoram Appeals to Centre for Joint Ac... Arunachal Pradesh’s 58,000 MW Hydropow... ULFA-I cadre surrenders to Assam Rifle... BSF convoy overturns in Ramban, five p... Jammu & Kashmir Legislative Assembly t...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના પારેવડી ચોકમાં ગમખ્વાર અકસ્માત

✍️ Reporter: Chauhan Paragbhai Lalitbhai 🗓 20 Sep 2026, 05:36 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પારેવડી ચોકમાં DJનો બેકાબૂ ટ્રક અનેક લોકોને અડફેટે લેતાં ચકચાર

પ્રાથમિક માહિતી મુજબ પારેવડી ચોક વિસ્તારમાં DJનો ટ્રક બેકાબૂ બન્યો હતો અને રસ્તા પર જતા અનેક લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને બાકી ઘાયલ લોકો ને તાત્કાલિક 108 દ્વારા હોસ્પિટલ પર ખસેડ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી
ઘટનાની જાણ થતાં પોલીસ અને ઈમરજન્સી ટીમો સ્થળ પર પહોંચી હતી. અકસ્માત અંગે વધુ વિગતો અને ટ્રક બેકાબૂ બનવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી
📲Get App