🔥 TRENDING आयुष्मान भारत योजना से शिवपुरी की बच्च... Tukaram Munde Slams 2,800% Markups on... Salman Khan rebukes Aasif Khan for cal... Three Killed as Speeding Truck Rams La... கடலூரில் நெய்வேலி NLC மற்றும் சிப்காட்... ભારે વરસાદમાં પણ ફરજ નિભાવતાં સેવાભાવી...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુવાલપાટ ગામની પાટ મા ત્રણ યુવાનો ડૂબ્યા

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 20 Sep 2026, 09:10 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુવાલપાટ ગામની પાટ મા ત્રણ યુવાનો ડૂબ્યા

સાણંદ તાલુકાના જુવાલ પાટ ગામમાં પાટ મા ત્રણ યુવાનો ડૂબી ગયા છે, ધટનાની જાણ વાયુવેગે પ્રસરતા જ ગ્રામજનો એ ધટના સ્થળે પહોંચી ને એક યુવકને સારવાર અર્થે સાણંદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છેને બે યુવકની શોધખોળ ચાલુ છે, સુત્રો ના જણાવ્યા પ્રમાણે ત્રણેય યુવાનો માણકોલ ગામનાં છે ને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવાનો રીલ બનાવતાં હતા ને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા છે ને સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે ને બાવળા પોલીસ સ્ટેશનમાં જાણ કરવાથી તાત્કાલિક પોલીસ ધટના સ્થળે પહોંચી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
📲Get App