🔥 TRENDING 1જૂનાગઢમાં પુનઃપ્રવેશિત વિદ્યાર્થીઓ મા... धाराशिव जिल्ह्यात तीन महिन्यानंतर पाऊस... રાજુલાને ધારાસભ્યશ્રીની ભેટ 3 નવી એસ.ટ... Salman Khan rebukes trolls, says Katri... How to Stream Bigg Boss 20 Abroad – Re... The Times of India releases official t...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Gilani Asikali 🗓 20 Sep 2026, 07:05 AM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ વિધાન સભા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત યુવાનો માટે વિશેષ મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત વક્તા તથા મોટિવેશનલ સ્પીકર શ્રી સંજયભાઈ રાવલ ઉપસ્થિત રહી યુવાનોને માર્ગદર્શન આપ્યુ હતુ . એક દિવસ યુવાનો કે નામ અંતર્ગત યોજાયેલ આ મોટિવેશનલ કાર્યક્રમમાં યુવાનોને જીવનમાં સફળતા, આત્મવિશ્વાસ અને પ્રેરણા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો ઉપસ્થિત રહેલ હતા.રિપોર્ટર.આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App