🔥 ट्रेंडिंग असम ने चापार में 48,000 करोड़ रुपये की... श्री कृष्ण लीला कमेटी जैथरा ने थाना प्... CCTV में कैद: तेलंगाना के न्यूरोसर्जन... तेलंगाना के निवासी यूएई में वित्तीय धो... तेलंगाना की राजस्व गति मंदी: अधूरी परि... मानस्लु हिमस्खलन में भारतीय-जर्मन पर्व...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા સકલપ

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 21 सित. 2026, 12:00 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સકલપ

ગુજરાત રાજ્ય ના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી દેવગઢ બારિયા ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત ભડભા ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એ સ્વાગત કરેલ હતૂ.સેવા સંકલ્પ યાત્રા વડનગર થી નીકળી વારાણસી મુકામે જશે મોટર સાયકલ પર માનનીય ઉપર મુખ્યમંત્રી શ્રી ના નેજા હેઠળ વારાણસી મુકામે પુણૅ થશે.આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ સાહેબ,માનનીય હ્સસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ,પુવૅ ધારાસભ્ય અને બારીયા નાશ શ્રી મત મહારાજા તષારસિહજી બાબા સાહેબ, શ્રી મત રાજમાતા શ્રી મત રાજમાતા ઉર્વશીદેવીજી સાથે શૂભેચછા મુલાકાત થયેલ હતી આમ નગર માં ઉત્સાહ નો માહોલ જોવા મલેલ છે.રમતગમત સ્કુલ ખાતે પણ કાર્યકમ માં પણ મંત્રી શ્રી
જોડાયા હતા
📲Get App