🔥 ट्रेंडिंग गांव में परेशानी के बाद कश्मीर में तना... स्पोर्टिंग क्लब गोवा ने 2024-25 विश्व... नॉर्थईस्ट एजुकेशन कॉन्क्लेव 2026 ने ना... 19 सितंबर 2026 को न्यूज ऑन एयर से कोई... ब्रिलिएंट का संगीत सफ़र: नागालैंड से द... dharm
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાદરવી પૂનમ દરમિયાન હિંમતનગર–ખેડબ્રહ્મા સબ ડિવિઝનમાં પદયાત્રીઓ માટે વિશેષ માર્ગ વ્યવસ્થા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 19 सित. 2026, 09:00 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા ભાદરવી પૂનમના અવસરે પદયાત્રીઓની સુરક્ષા માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી..

ભાદરવી પૂનમના અવસરે હિંમતનગર–ખેડબ્રહ્મા સબ ડિવિઝનમાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા અને સુવિધા માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા કરવામાં આવી છે..

માર્ગની એક બાજુ પદયાત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે બીજી બાજુ વાહનવ્યવહાર માટે સુવ્યવસ્થિત ડિવાઈડ રાખવામાં આવી છે. આ વ્યવસ્થાથી સલામત અને નિયંત્રિત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવી છે.આ આયોજનનો મુખ્ય હેતુ પદયાત્રીઓ માટે સુરક્ષિત માર્ગ પ્રદાન કરવાનો છે,જેથી ભાદરવી પૂનમ દરમિયાન ભીડમાં પણ સલામતી જળવાઈ રહે.
📲Get App