🔥 ट्रेंडिंग રાજકોટ: આજી ડેમ ચોકડી પાસે TRP જવાનો પ... राजापुर जलालपुर के उच्च माध्यमिक विद्य... स्वच्छ हावड़ा — स्वस्थ हावड़ा 🌿 ರಾಯಗಡ: ದಿವ್ಯಗಾರ್ ಬೀಚ್‌ನಲ್ಲಿ ಈಜಲು ತೆರಳಿ... ପୋଖରୀରେ ବୁଡ଼ି ଯୁବକ ମୃତ सुपरनोवा बिल्डिंग से कूदकर व्यक्ति ने...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પલસાણામાં ગર્ભવતી પરિણીતા સપના નિકમે સાસરિયાંના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્
अपराध

સુરતમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પલસાણામાં ગર્ભવતી પરિણીતા સપના નિકમે સાસરિયાંના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 19 सित. 2026, 06:08 PM 👁 39
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

'મમ્મી, આ લોકો મને ત્રાસ આપે છે' મૃતક સપનાના માતા રંજનાબેને કહ્યું હતું કે, મારી દીકરીએ સવારે 8 વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે 'મમ્મી, આ લોકો મને ત્રાસ આપે છે'. હું તે વખતે અમદાવા

સુરતમાં આપઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પલસાણામાં ગર્ભવતી પરિણીતા સપના નિકમે સાસરિયાંના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવ્યું હોવાના આક્ષેપ પરિવારે કર્યા છે. જ્યારે બીજી તરફ પાંડેસરામાં પતિ મોડો ઘરે આવતો હોવાની શંકાને કારણે થયેલા ઝઘડા બાદ પત્નીએ ફાંસો ખાધો હતો. બંને ઘટનાઓમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

'મમ્મી, આ લોકો મને ત્રાસ આપે છે'

મૃતક સપનાના માતા રંજનાબેને કહ્યું હતું કે, મારી દીકરીએ સવારે 8 વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે 'મમ્મી, આ લોકો મને ત્રાસ આપે છે'. હું તે વખતે અમદાવાદ હતી એટલે મેં તેને પોલીસને જાણ કરવા કહ્યું હતું. પરંતુ બપોરે 2 વાગ્યે તેના દિયરનો ફોન આવ્યો કે સપનાએ આપઘાત કરી લીધો છે.

66 'અમે ત્યાં પહોંચ્યા તે પહેલાં જ તેમણે લાશ નીચે ઉતારી એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. છેલ્લા 4 વર્ષથી આ લોકો તેને હેરાન કરતા હતા. તે 4 મહિનાની ગર્ભવતી હતી, તે આવું પગલું ન ભરી શકે. આ તમામ સાસરિયાંઓનું જ કારસ્તાન છે અને અમને આ મામલે યોગ્ય ન્યાય તથા તમામ દોષિતોને કડક સજા થવી જોઈએ.'
📲Get App