🔥 ट्रेंडिंग दु विश्वविद्यालय चुनाव: एबीवीपी ने अध्... ABVP ने DUSU में 3 पद जीते, स्वतंत्र उ... किसान मोर्चा ने गुरदासपुर में सरकार का... राजपुड़ा में दिल्ली की सीएम रेखा गुप्त... मोहाली के आरएमसी पॉइंट से कूड़ा नहीं उ... लुधियाना में 400 रुपये के विवाद में कै...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી શ્રવણ ઉર્ફે બાબા નાગોરાવ કિશન ભદરગે પકડાયા

✍️ रिपोर्टर: Makvana Chandravadan Bahadurbhai 🗓 19 सित. 2026, 04:48 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી શ્રવણ ઉર્ફે બાબા નાગોરાવ કિશન ભદરગે બાતમીના આધારે ઝડપી પકડાયા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપી શ્રવણ ઉર્ફે બાબા નાગોરાવ કિશન ભદરગે પકડાયા.

પોલીસ ટીમને બાતમી મળ્યા પછી તરત જ સ્થળ પર પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો .અને
આરોપીની ધડપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી સામે કેસ દાખલ કરવામાં આવશે અને જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે.
📲Get App