🔥 TRENDING Youth Dies After Hit-and-Run Collision... શિનોર અને પઠાણ ગ્રામ પંચાયતો દ્વારા સ્... देवास उज्जैन बायपास पर डंपर ने दो गाड़... तुळशी विवाहानिमित्त मल्लाव समाजाची जुन... हांसपुर का 1.5 किमी रास्ता: 20 वर्षों... મહેસાણા રાધનપુરમાં ચોકડી પુલનું કામ શર...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુંદરા સીટી પોલીસે મુન્દ્રામાં થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો.
૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓ પકડાયા.
Local

મુંદરા સીટી પોલીસે મુન્દ્રામાં થયેલ મોટી ચોરીનો ભેદ ઉકેલ્યો. ૫૨.૯૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૨ આરોપીઓ પકડાયા.

✍️ Reporter: B. K. MAHESHWARI 🗓 19 Sep 2026, 06:45 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રિકવરી કરવામાં આવેલી માલમત્તામાં રોકડ રકમ સહીત ૨૩,૦૦,૫૦૦, સોના-ચાંદીના દાગીના ૨૯,૪૦,૩૮૦ મળી પ૨,૯૦,૫૩૦નો સમાવેશ થાય છે.

આ કિસ્સામાં પડડાયેલ આરોપીઓમાં સમીર શોકતઅલી ખોજા, હસનપીર બજાર,
કેરાઈ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરા અને યાસ્મીન શોકતઅલી ખોજા હસનપીર બજાર, કેરાઈ ફળિયું, ખોજા મસ્જીદની બાજુમાં, મુંદરાનો સમાવેશ થાય છે. આ ગુન્હાશોધન કામગીરી મુંદરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર એમ.આર. શકોરીયાના માર્ગદર્શન હેઠળ, સબ ઈન્સ્પેકટર ડી.જે. ઠાકોર તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.
📲Get App