🔥 TRENDING Tantra Retreat Faces Controversy in Ka... Sporting Clube de Goa Unveils 2024-25... Northeast Education Conclave 2026 Wrap... No Major Updates Reported by News On A... Brillante's Musical Journey from Nagal... dharm
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમી ગામે ગ્રામ પંચાયતથી હેલિપેડથી સ્ટેટ હાઈવેને જોડતા રોડ બનાવવા માટે માંગ...

✍️ Reporter: Atul Thakor 🗓 19 Sep 2026, 08:56 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના સમી ગામે ગ્રામ પંચાયતથી હેલિપેડથી સ્ટેટ હાઈવેને જોડતા રોડ બનાવવા માટે માંગ...

બાંધકામ શાખા સમી નાયબ કાર્યપાલક ઈજનેર શ્રીને સમી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ પરષોત્તમભાઈ ઠાકોર દ્રારા ભલામણ કરવામાં આવી છે

લોકોની સુખકારી તેમજ સમી ગામે ગ્રામ પંચાયતથી હેલિપેડથી સ્ટેટ હાઈવેને જોડતો અગત્યનો રસ્તો છે આ રસ્તો વિદ્યાર્થીઓ માટે શાળાએ જવા તેમજ મુખ્ય રસ્તા સાથે જોડવાના કારણે હાઈસ્કુલ/કોલેજ જવા માટે અને ખેડૂતોને ખેત પેદાશો માર્કેટ સેન્ટર સુધી પહોંચાડવા તથા આરોગ્યને લગતી સેવાઓ, ધંધા રોજગાર મેળવવા આ રસ્તો ઝડપી અને સુગમ થશે.આ રસ્તો મંજૂર થવાથી ગામ લોકો તેમજ તાલુકા કક્ષાએ વિવિધ કામો માટે આવતા લોકોને ફાયદા કારક નીવડશે એવો ભલામણ લેટર લખવામાં આવ્યો.....
📲Get App