🔥 TRENDING ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਵੱਡਾ ਧਮਾਕਾ, ਪ੍ਰੋ. ਚੰ... जयपुर के झोटवाड़ा पुलिया के पास सड़क द... મહેસાણા જિલ્લા પંચાયતના સામાજિક અને ન્... આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિ... ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਵੱਲੋਂ ਪਾਰਟੀ ਛੱਡ ਕੇ ਗਏ... ఆదిలాబాద్ లో ఆర్టీసీ కార్మికుల కొవ్వొత...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ બ્રેકિંગ | મારવાડી યુનિવર્સિટીમાં દુઃખદ ઘટના

રાજકોટ બ્રેકિંગ | મારવાડી યુનિવર્સિટીમાં દુઃખદ ઘટના

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 19 Sep 2026, 01:24 PM 👁 67
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી નવમા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ આપઘાતનું કારણ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેથી કારણ અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. મારવાડી યુનિવર્સિટી રાજકોટ-મોરબી રોડ પર આવેલી છે.
📲Get App