🔥 ट्रेंडिंग शिक्षा के बदलते स्वरूप पर मंथन के साथ... ઝાલોદ કૉલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિ... કનેસરા ગામ મા ભાદરવા સુદ દશમે મેળા નિ... ਮੁਬਾਰਿਕਪੁਰ ਪੁਲਿਸ ਵੱਲੋਂ 3 ਕਿੱਲੋ ਅਫ਼ੀਮ ਸ... मेघालय सरकार ने पहला चेरी ब्लॉसम महोत्... मेघालय ने पर्यटन गिरावट के बीच चेरी ब्...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ બ્રેકિંગ | મારવાડી યુનિવર્સિટીમાં દુઃખદ ઘટના

✍️ रिपोर्टर: Chauhan Paragbhai Lalitbhai 🗓 19 सित. 2026, 01:24 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક યુવતી નવમા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ આપઘાતનું કારણ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી, તેથી કારણ અંગેની વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. મારવાડી યુનિવર્સિટી રાજકોટ-મોરબી રોડ પર આવેલી છે.
📲Get App