Local
🚒 લુણાવાડાને મળી આધુનિક ફાયર સેફ્ટીની સુવિધા! 🚒
Watch on:
▶️ YouTube
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે તેમજ રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે આજે લુણાવાડા નગરપાલિકાના નવનિર્મિત મોર્ડન ફાયર
🚒 લુણાવાડાને મળી આધુનિક ફાયર સેફ્ટીની સુવિધા! 🚒
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે તેમજ રાષ્ટ્રસેવા અને જનસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે આજે લુણાવાડા નગરપાલિકાના નવનિર્મિત મોર્ડન ફાયર સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં પંચમહાલના લોકપ્રિય સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવજી સાથે ઉપસ્થિત રહી આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનવાનો અવસર પ્રાપ્ત થયો.
આધુનિક સુવિધાઓથી સજ્જ આ ફાયર સ્ટેશન લુણાવાડા શહેરની નાગરિક સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ડૉ. કીર્તિ પટેલ, નગર ભાજપ પ્રમુખ શ્રી ઋષિરાજ પંડ્યા, જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખશ્રી જયપ્રકાશભાઈ પટેલ સહિત પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.