🔥 TRENDING Transparency and Traceability Set to R... Passenger Falls From Running Train Dur... UAE Minister Leads Indian Consulate Co... Kumaraswamy Calls for Postponement of... फतेहगढ़ पंचायत समिति के भाजपा उम्मीदवा... Frontline Highlights Scrutiny of India...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બ્રેકિંગ; અમરેલી શહેર માં લાંબા વિરામ બાદ ફરી અત્યારે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

બ્રેકિંગ; અમરેલી શહેર માં લાંબા વિરામ બાદ ફરી અત્યારે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Sep 2026, 10:25 AM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ્રેકિંગ; અમરેલી શહેર માં લાંબા વિરામ બાદ ફરી અત્યારે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી
વરસાદ ની એન્ટ્રી થતા લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો
અત્રે ઉલ્લેખનીય છેકે વરસાદ ના લાંબા સમય ના વિરામ બાદ આજે સવારે ફરી એકા એક વાદળ છવાયા અને વરસાદ નું આગમન થતા લોકો ના ચેહરા પર ખુશી ની આછેરી જલક જોવા મળી
📲Get App