🔥 TRENDING बुंदेली में गूंजेगा श्याम नाम, 80 किलो... बिहार के नवादा में हरजोत कौर बम्हरा को... ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગાજળિયા ત... கோவையில் பிளாஸ்டிக் குடோன் தீ விபத்து Prime Minister Narendra Modi’s Life to... नवादा एसपी ने सिरदला थाना का औचक निरीक...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

ધારીમાં મોડો વરસાદ, ખેડુતોમાં ખુશીનો માહોલ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 18 Sep 2026, 02:30 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારી અને આજુબાજુના ગામોમાં વહેલી સવારથી વરસાદ પડ્યો, ખેડુતો ખુશ થયા અને સારા પાકની આશા વ્યક્ત કરી.

ધારી અને આજુબાજુના ગામોમાં વહેલી સવારથી વરસાદ પડ્યો, જે ખેડુતોમાં ખુશીનો માહોલ લાવ્યો.

હીમખીમડી, હરીપરા, સરસીયા, જીરા, ડાભાળી, મુંજાણીયા, અમૃતપુર, ત્રંબકપુર, હીરાવા, ખીસરી, કરમદડી, દુધાળા, જળજીવડી, ફાચરીયા, ભાલસીકા, કોઠા, પીપરીયા, લુંઘીયા અને મોણવેલ સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી થઈ.

ખેડુતોને "મોડો તો મોડો, પણ વાલો આવ્યો!" એમ કહીને વરસાદને આવકાર્યો, કારણ કે વરસાદ સીઝનની આશા અને મહેનતનું ફળ છે.

ધારી અને આજુબાજુના ગ્રામજનોને સારા વરસાદની શુભકામનાઓ સાથે, આ વર્ષે મોલ સારો પાકે અને સીમ સોના જેવી લહેરાય તેવી આશા વ્યક્ત કરી.

તમારા વિસ્તારમાં પાક કેવો છે અને નદી-નાળામાં પાણીની આવક કેવી છે, તે વિશે માહિતી આપશો. મીડીયા કવરેજ વનરાજભાઈ ડામોર, અહેવાલ ગજેન્દ્રભાઇવાળા.
📲Get App