🔥 ट्रेंडिंग मध्य प्रदेश Gen-Z यात्रियों के लिए स्क... मध्य प्रदेश ने TET 2026 के लिए 19,100... पीएम मोदी का आश्वासन: बंगाल की कोई भी... अमेरिका ने भारत पर लगाया टैरिफ: जानें... रेवन्थ रेड्डी के 'केसीआर ने बिहार से आ... बिहार में नया रेलवे ज़ोन शुरू, क्षेत्र...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

તરણેતર લોકમેળાના અંતિમ દિવસે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 18 सित. 2026, 12:54 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તરણેતર લોકમેળાના અંતિમ દિવસે પોલીસ પરિવાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિતિ રહ્યા..

તરણેતર લોકમેળાના અંતિમ દિવસે પોલીસ પરિવાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ. આ પ્રસંગે રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહી.ધજા ચડાવવાની વિધિ દરમિયાન પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના કાર્યકરોએ ભક્તિભાવથી ભાગ લીધો.આ કાર્યક્રમ લોકમેળાના સમાપનનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો..

તરણેતર લોકમેળા સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ મેળાઓમાંનો એક છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટે છે. અંતિમ દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમે મેળાને ભવ્ય સમાપન આપ્યું.
📲Get App