🔥 ट्रेंडिंग ભચાઉમાં 234 ગ્રામ ગાંજો ધરપકડમાં, 'NO... ભારત માળા રોડ પર ટ્રકોમાંથી ચોરી કરતા... हरवीर सिंह के हत्यारे को फांसी: होशिया... एमपी के पेट्रोल पंप 16 अक्टूबर से ₹200... बीसलपुर बांध का जलस्तर 1 सेंटीमीटर बढ़... अजमेर पुलिस ने अमरावती में साइबर ठग आद...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 18 सित. 2026, 01:38 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન સોમનાથ
શ્રી લુહાર સમસ્ત દેશાવર પ્રભાસ ધમૅશાળા સોમનાથ દ્વારા નવું વિશ્ર્વકર્મા લુહાર અતિથિ ભવન સોમનાથ નાં નિમાૅણ માટે નવી જગ્યા લેવા માટે, જગ્યા નાં માલિક શ્રી વિક્રમભાઈ પટાટ તથા નાગાજણભાઈ નાઘેરા ને જગ્યા નું ટોકન સંસ્થા નાં પ્રમુખ શ્રી કાંતિભાઈ કારેલીયા , ઉપપ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર તથા મંત્રી શ્રી રાજેશભાઈ દાવડા તથા ટ્રસ્ટીશ્રીઓ ની સહમતી થી તારીખ 17 સપ્ટેમ્બર શ્રી વિશ્વકર્મા પૂજન નાં દિવસે નવી જગ્યા લેવા માટે નું ટોકન આપ્યું.
📲Get App