🔥 TRENDING 19 વર્ષીય સદ્દામ શેખ પાંડેસરાનો વીજ શો... નવરાત્રિ અંતિમ 4 દિવસમાં કોઈ આયોજકએ ફા... टोंक जिले के मेहंदवास में डैप उर्वरक व... ઇન્ડિગોએ ફરીથી ફ્યુઅલ ચાર્જમાં વધારો ક... Abhay Deol's Goa Home: A Stunning Glas... Goa HC rejects Election Commission ple...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા ખાતે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે 'આશીર્વાદનો દીવડો' અભિયાનમાં દીપ પ્રગટાવ્યું..
Local

સાબરકાંઠા ખાતે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે 'આશીર્વાદનો દીવડો' અભિયાનમાં દીપ પ્રગટાવ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 02:05 PM 👁 309
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વોર્ડ નંબર-2, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન ખાતે શહેર સંગઠન દ્વારા આયોજિત ‘આશીર્વાદનો દીવડો’ અભિયાનમાં દીપ પ્રગટાવીને પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી..

સાબરકાંઠા જિલ્લાના-:
પ્રાંતિજ વોર્ડ નંબર-2,ઓમકારેશ્વર મહાદેવ મંદિર, રેલવે સ્ટેશન ખાતે શહેર સંગઠન દ્વારા આયોજિત ‘આશીર્વાદનો દીવડો’ અભિયાનમાં દીપ પ્રગટાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી.આ અભિયાનમાં સ્થાનિક સમુદાયના સભ્યો અને સ્વયંસેવકો એકત્ર થયા અને દીપ પ્રગટાવીને દેશના વડાપ્રધાન પ્રત્યે આદર અને શુભેચ્છા વ્યક્ત કરી..

આ કાર્યક્રમનો હેતુ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની સૌની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનો હતો.દીપ પ્રગટાવવાની ક્રિયા દ્વારા સમુદાયે એકતાની ભાવના અને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરી.
📲Get App