🔥 TRENDING Torrential Rain Deluges Ahmedabad, Str... Heavy Rain Continues to Batter Ahmedab... Red Alert Issued for Heavy Rain in Fiv... Punjab Govt Boosts Employees' Inflatio... BJP’s anti-drug rally convoy attacked... ಮಳೆ
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે

✍️ Reporter: Anil Vaghela 🗓 18 Sep 2026, 12:48 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજુલા શહેરના ડોક્ટરો દ્વારા સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી નિઃશુલ્ક OPD સેવા આપવામાં આવી.

આ સેવાકીય અભિયાન અંતર્ગત રાજુલાના વરિષ્ઠ તબીબ ડોકટર શ્રી વાઘમશી સાહેબની હોસ્પિટલની મુલાકાત લઈને તેમનું સન્માન કર્યું તેમજ નિઃશુલ્ક તબીબી સેવા આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

જનસેવામાં તબીબોનો આ સહયોગ અને સેવાભાવ ખરેખર અભિનંદનીય છે.
📲Get App