Local
ધારીમાં વરસાદની પધરામણી: ખેડુતોને આશા અને સ્મિત
ધારી અને આસપાસના ગ્રામજનોમાં લાંબા ઈંતજારમાં પછી વરસાદ આવી ગયો, જે ખેડુતો માટે આશા અને સીઝનની મહેનતનું ફળ સાબિત થયો.
ધારી અને આજુબાજુના ગામોમાં લાંબા ઈંતજારમાં પછી વરસાદ આવી ગયો, જે ખેડુતો માટે મોટી ખુશીનું કારણ બન્યું.
"મોડો તો મોડો, પણ વાલો આવ્યો!" આ શબ્દોથી ખેડુતોની ખુશી વ્યક્ત થઈ, કારણ કે વરસાદ માત્ર પાણી જ નહીં પરંતુ આખી સીઝનની આશા અને મહેનતનું ફળ છે.
ધારી અને આસપાસના તમામ ગ્રામજનો અને ખેડૂત ભાઈઓને સારા વરસાદની ખૂબ ખૂબ શુભકામનાઓ! આ વર્ષે મોલ ખૂબ સરસ પાકે અને સીમ સોના જેવી લહેરાય એવી જ આશા.
તમારા વિસ્તારમાં પાક કેવો છે અને નદી-નાળામાં પાણીની કેવી આવક થઈ છે?
અહેવાલ ગજેન્દ્રભાઇવાળા શ્રીરામ મોબાઇલ ધારી