🔥 TRENDING जयपुर नगर निगम के चार वार्डों में कांग... મેઘરાજાનું આગમન: વિરમપુર ગામમાં 18 સપ્... રાજકોટમાં અમદાવાદ હાઈવે પર માલિયાસણ પા... Gujarat Monsoon Persists: Rain Likely... Karnataka High Court Imprisons Advocat... Karnataka PGCET 2026 Counselling Sched...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી દ્વારા મહિલા રોકડ પુરસ્કારના ફોર્મ દિન-૫માં જમા કરવા સૂચના

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 18 Sep 2026, 09:15 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી દ્વારા મહિલા રોકડ પુરસ્કારના ફોર્મ દિન-૫માં જમા કરવા સૂચના

અમરેલી . ૧૭ સપ્ટેમ્બર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા મહિલા રોકડ પુરસ્કાર માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૦-૦૮-૨૦૨૬ સુધીની સમયમર્યાદા આપવામાં આવેલ હતી. આ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગયેલ છે. જેથી ઓનલાઈન કરેલ અરજી ફોર્મ શાળાના આચાર્યના સહી-સિક્કા સાથે દિન-૫ (પાંચ દિવસ)માં અત્રેની કચેરી "જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ રમત સંકુલ, ગોળ દવાખાનાની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી" ખાતે રૂબરૂમાં જમા કરાવી દેવા "જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની યાદીમાં તમામ સંબંધિતોને જણાવવામાં આવ્યું છે.
📲Get App