🔥 TRENDING Hanuman Ansh Box Office Sees 4.2% Rise... Tamil Nadu CM C. Joseph Vijay's First... Silver Prices Rise in Tamil Nadu on 18... Supreme Court orders Tamil Nadu to per... Election Commission Freezes TMC Symbol... The Hindu publishes its September 18,...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

માલધારી દ્રારા ગાયને રોડ પર દોડાવતા અકસ્માત

✍️ Reporter: PRADIPKUMAR VASAVA 🗓 18 Sep 2026, 08:26 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ 8 વાગે વાઘોડિયા રોડ વેંકુંઠ ચારરસ્તા પાસે એક માલધારી એ ગાય ને દોડાવતા સામે અંબે સ્કૂલ માં પ્લે સેન્ટર માં પોતાની દીકરી ને મુકવા જતા એક બહેન ને એક્ટિવા નંમ્બર GJ-6-SA-2080 ને ટક્કર મારતા દીકરી સાથે બહેન નીચે પટકતા ગંભીર ઇજા થયેલ છે. જેમ ને અંબે સ્કૂલ ના મેડમ દ્વારા તેમને હોસ્પિટલ માં લઈજવા માં આવેલ છે.
📲Get App