🔥 TRENDING Heavy Rains and Thunderstorms Expected... Sambhavna Seth, Avinash Dwivedi Unveil... IMDb Recommends TV Series Similar to R... Great Indian Kapil Show Season 5 to Ai... Mandaadi Leads Over Sardar 2 at Box Of... Soori's 'Mandaadi' Holds Strong in Fir...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

જલારામ ભક્તિધામમાં ગિરનારી ગ્રુપ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારનાં રહેવાસીઓને ભોજન પ્રસાદ

✍️ Reporter: Sudip Gadhiya 🗓 17 Sep 2026, 09:02 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

16 સપ્ટેમ્બર 2026 ના રોજ ગિરનારી ગ્રુપે જલારામ ભક્તિધામ મંદિર ખાતે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેનાર લોકોને ભોજન પ્રસાદ વિતરણ કરી અન્ન દાન મહાદાન ની સેવા ચરિતાર્થ કરી

16/09/26 ના બુધવારે ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ મંદિર ખાતે અન્ન ક્ષેત્રમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેનાર લોકોને ભોજન પ્રસાદ કરવામાં આવ્યો.

મંદિરના અન્ન ક્ષેત્રમાં યોજાયેલ આ પ્રસાદનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોની જઠરાગ્નિને ઠારવા અને તાત્કાલિક ખોરાકની જરૂરિયાત પૂરી કરવાનું હતું.

ગિરનારી ગ્રુપના સભ્યોએ પોતાના સ્વયંસેવક સેવાઓ આપી, ભોજનનું આયોજન અને વિતરણ સુનિશ્ચિત કર્યું,
📲Get App