🔥 ट्रेंडिंग સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાયબર સુરક્... ભાભર પંથકમાં લોકલાડીલા ગુજ્જુ લાવગુરુન... અમદાવાદ પોલીસની કડક સર્ચ ઓપરેશન, ઝોન‑4... शेकडो दिव्यांग बांधवांचे अनुदान रखडले,... सफ़दरजंग अस्पताल में दवा सुरक्षा जागरू... दिल्ली पुलिस ने दो घंटों में लूट का खु...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાળકોના શિક્ષણ માટે નાનકડો પ્રયાસ… ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 17 सित. 2026, 05:38 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાળકોના શિક્ષણ માટે નાનકડો પ્રયાસ… ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પગલું

રાષ્ટ્રની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ તથા સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મારા સ્વખર્ચે મારા મતવિસ્તાર રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા વિસ્તારના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.
બાળકોના હાથમાં આવેલી આ નોટબુક માત્ર અભ્યાસનું સાધન નહીં, પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને નવી ઉડાન આપવાનું માધ્યમ બને તેવી મારી ભાવના છે.

બાળકો મન લગાવીને અભ્યાસ કરે, જીવનમાં આગળ વધે અને સફળતાના શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ.


આ નાનકડો પ્રયાસ બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને સમર્પિત છે.
📲Get App