🔥 ट्रेंडिंग મહેસાણા માં ટ્રક પડવાથી થયેલી ડીઝલ ચોર... प्रधानमंत्री नरेंद्र मोदी के 76वें जन्... કઠોદરામાં ભુરા મામાદેવના દર્શન માટે ભક... ମହାନଦୀରେ ଭାସିଗଲେ ୩ ସାଙ୍ଗ: ୨ ଉଦ୍ଧାର, ଜଣ... કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વડનગર ર... 📰 मालेरकोटला बस स्टैंड रोड पर पुलिस क...
17 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે રક્તદાન કેમ્પ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 सित. 2026, 03:18 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે ‘સેવા-સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો..

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત શેઠ કે.એલ.હોસ્પિટલ,લક્ષ્મીપુરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.આ કેમ્પમાં ઉપસ્થિત રહી માનવસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો.આપણી નસોમાં વહેતું રક્ત જ્યારે કોઈ જરૂરિયાતમંદના શરીરમાં પહોંચે છે, ત્યારે તે માત્ર રક્ત રહેતું નથી.તે કોઈના પરિવારની ખુશી, કોઈ માતાની આશા અને કોઈના જીવનની નવી શરૂઆત બની જાય છે..

આવો,રક્તદાનને મહાદાન બનાવી માનવતાની આ મહાન સેવામાં સહભાગી બનીએ.
📲Get App