જાણીતા ગુજ્જુ લવ ગુરુનું અકસ્માત થી મોત…… ✍️ रिपोर्टर: Purabiya Prakash Harjibhai 🗓 17 सित. 2026, 05:54 PM 👁 13 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक ગુજરાતના જાણીતા ચંદન રાઠોડ એટલે કે ગુજ્જુ લવ ગુરુનું ભાભર પાસે અકસ્માત થયો. ગંભીર ઈજા થવાથી તેમનું મોત નીપજ્યું.