🔥 TRENDING लखनऊ में यूपी के पाँच पीसीएस अफसरों का... அப்போவே நாங்கள் சொன்னோம்! சிபிஎம் અમદાવાદમાં સ્કોર્પી કારમાં કફ શિરપ અને... विज्ञापन गलत वर्ग में होने पर इंटर कॉल... आगरा में स्कूटर दुर्घटना: पत्नी की मृत... बिहार में इतिहास रचती प्रीता वर्मा: पह...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૌરાષ્ટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ સ્થાને. પ્રફુલ ભાઈ ત્રિવેદી ની નિયુક્તિ કરવામાં આવી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 16 Sep 2026, 09:14 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સૌરાષ્ટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ સ્થાને. પ્રફુલ ભાઈ ત્રિવેદી ની નિયુક્તિ કરવામાં આવી

સૌરાષ્ટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નવ નિયુક્ત જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ સ્થાને. પ્રફુલ ભાઈ ત્રિવેદી ની નવ નિયુક્તિ કરવામાં આવી છે જે બદલ વંથલી સહીત તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા. પ્રફુલ ભાઈ ત્રિવેદી ને અભિનંદન તેમજ શાલ ઓઢાડી ને બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ દરમિયા વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ વીનુંભાઈ ભટ્ટ તેમજ ઉપ પ્રમુખ પંકજ ભાઈ ત્રિવેદી અને અન્ય ભૂદેવો દ્વારા રાખવામાં આવ્યો હતો હાલ સૌરાષ્ટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ફરી નિયુક્ત જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ. પ્રફુલ ભાઈ ત્રિવેદી ને સમસ્ત બ્રહ્મ સમાજ નાં આગેવાનો મિત્રો કાર્યકરો અભિનંદન પાઠવી રહ્ય છે
📲Get App