🔥 TRENDING बाढ़ राहत में भेदभाव का आरोप, अरवल विक... सातगाछी की महिलाएं जल संकट और नवापाड़ा... Assam Elephants Relocated to Tamil Nad... Youth Found Dead from Drug Overdose in... Delhi High Court Demands Reply from Po... Four Motihari Police Constables Dismis...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન ખાતે ધર્મગુરુ સૈયદના અલીકદર મોફદ્દલ સૈફુદ્દીન સાહેબનું આગમન થયેલ

✍️ Reporter: Gilani Asikali 🗓 16 Sep 2026, 06:30 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના અલીકદર મોફદ્દલ સૈફુદ્દીન સાહેબ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન વિરમગામ રેલવે સ્ટેશન ખાતે પધાર્યા હતા.
તેમના આગમનને લઈને વિરમગામ અલીગઢ દાઉદી વ્હોરા સમાજ દ્વારા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મગુરુનું ભાવભેર સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમાજજનો દ્વારા વિરમગામ શહેર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆઓ કરવામાં આવી હતી. સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજજનોએ ધર્મગુરુના દર્શનનો લાભ લીધો હતો.
રિપોર્ટર.
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App