🔥 TRENDING सेवा संकल्प अभियान-2026: विश्वविद्यालय... ઇનાક્ષી મહેશભાઈ પટેલ: વહેવલની સુથાર ફળ... Tragic Road Accident Claims Lives of N... સુરતમાં માંગરોળ તાલુકાના નાવપરા GIDCમા... Tadkeshwar પોલીસ સ્ટેશનમાં નૌગામા ગામન... परमानंद साहू को मिली मनोहर थाना तहसील...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

મુંન્દ્રામાં ગીતા હોસિ્પટલની ગંભીર બેદરકારીથી પ્રસુતા મહિલાનું શંકાસ્પદ મૃત્યુ

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 16 Sep 2026, 02:00 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રાની ગીતા હોસિ્પટલ ખાતે પ્રસુતિ| (ડિલિવરી) દરમિયાન તબીબી સાદવારમાં થયેલી કથિત ગંભીર બેદરકારી, અયોગ્ય સારવાર અને દવા-ઇન્જેકશનની માત્રામાં છબરડાને કારણે એક યુવતીનું કરુણ અવસાન થવાની ઘટના સામે આવી છે..

આ ગંભીર મામલે મતક મહિલાના પત િ દ્વારા પાશ્ચમ કચ્છ પોલીસ અધિક્ષક (S.P.) સમક્ષ લેખિત અરજી| આપીને જવાબદાર તબીબો, હોસિ્પટલા સંચાલકો અને સંકળાયેલા તમામાં વ્યકિ્તઓ વિરન્દ્ર ધોરણસરની| ફોજદારી ફરિયાદ દાખલ કરી નિષ્પક્ષાં તપાસની માંગ કરવામાં આવી છે.
📲Get App