🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લામાં મોબાઇલ ફોનથી ઓળખાય... रीवा में नवजात मृत्यु के बाद राज्य ने... BJP सांसद ने कांग्रेस पर हमला, राहुल ग... राजस्थान पुलिस ने पंचकूला पहुंचा परिषद... શિલજ કેનાલ રોડ અકસ્માતમાં મહિલાની મૃત્... अमृतसर में ड्रोन से गिराए गए हथियारों...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિસાગર જિલ્લા પોલીસ વડા ના અઘ્યક્ષપદે બેઠક યોજાઈ

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 16 सित. 2026, 09:40 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આગામી ગણેશોત્સવ અને ગણેશ વિસર્જન પર્વની શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી થાય તે હેતુથી, મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાહેબના અધ્યક્ષ સ્થાને સમગ્ર જિલ્લાની 'શાંતિ સમિતિ'ની મહત્વપૂર્ણ બેઠક ૪૨ પાટીદાર સમાજની વાડી લુણાવાડા ખાતે યોજાઈ.

સૌ નાગરિકો સાથે મળીને ભાઈચારા અને સુલેહ-શાંતિના વાતાવરણમાં ઉત્સવ ઉજવે તે માટે જરૂરી ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. બેઠકમાં જિલ્લાના તમામ સમાજના અગ્રણીઓ તેમજ જિલ્લાના વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ ઉપરાંત જિલ્લાના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા
📲Get App