🔥 TRENDING ધાંગધ્રા તાલુકાના જેસડા ગામમાં જાહેરમા... અમરેલીના રાજુલા-જાફરાબાદ ફોરલેન હાઇવે... Gujarat’s Waste‑to‑Wealth Initiative G... GCAS Delays May Postpone Gujarat Semes... India Reaffirms Commitment to Circular... Karnataka CM D K Shivakumar warns of w...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારના મમુઆરા ગામની સીમમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પધ્ધર પોલીસ.|

✍️ Reporter: Naresh katua 🗓 16 Sep 2026, 09:44 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પકડાયેલ આરોપી:-|

(૧) મોહન નરશી રબારી ઉ.વ. ૪૦ રહે. મમુઆરા તા.ભુજ. (૨) છગન જયરામ ગોયલ ઉ.વ.૪૦ રહે. મમુઆરા તા.ભુજ. (૩) ધાર્મીક ઉર્ફે શૈલેષ કાબાભાઇ ભાલારા ઉ.વ.૨૮ રહે. મમુઆરા| તા.ભુજ મૂલ રહે ગામ ખરેડી તા-જી-જામનગર|

(૪) મનકેશ ચંદુભાઇ વનવાશી ઉ.વ.૩૦ રહે. ટેન્ટ્રી માઇક્રો કંપનીની| કોલોની મમુઆરા તા- ભુજ.|

(૫) વાલજી ગોપાલ કેરાસીયા ઉ.વ.૫૧ રહે. મમુઆરા તા.ભુજ (૬) તુલસીભાઇ રણછોડભાઇ કોલી ઉ.વ. ૫૮ રહે ટેન્ટ્રી માઇક્રો| કંપનીની કોલોની મમુઆરા તા- ભુજ.
કબ્જે કરેલ મુદામાલ (કુલ્લે કિં.રૂ.૧,૯૦,૬૭૦/-) :-|

(૧) રોકડા રૂપીયા ૩૦,૧૭૦/-

(૨) એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૫ જેની કિં.રૂ.૪૦,૫૦૦/-|

(૩) મોટર સાયકલ નંગ- ૦૧ જેની કિં.રૂ.૨૦,૦૦૦/-

(૪) એક ફોરવ્હીલર મારૂતી સિ્વફ્ટ જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦/-|

(૫) ગંજી પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦
📲Get App