🔥 TRENDING West Bengal By-Polls Set to Test Parti... JD(U) urges caution on Uniform Civil C... Kharge, Rahul Gandhi Call for Immediat... Bihar Deputy CM says JD(U) will not op... Uncle and Nephew Found Dead in Field N... ભાવનગરમાં બ્લેકમેલ અને હની ટ્રેપમાં ફસ...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સોમનાથથી વડનગર તરફ નીકળેલી ‘સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ધંધુકા ખાતે ભવ્ય સ્વાગત!

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 16 Sep 2026, 08:55 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સોમનાથથી વડનગર તરફ નીકળેલી ‘સેવા સંકલ્પ બાઈક યાત્રાનું ધંધુકા ખાતે ભવ્ય સ્વાગત!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ યાત્રાનું ધંધુકા ખાતે નિમુબેન બાંભણીયા, કાળુભાઈ ડાભી, આશાબેન નકુમ, દેવાંગીબેન મયડ અને રિદ્ધિબેન સઠીયા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉષ્માભેર સ્વાગત કર્યું.

જનસેવા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે ‘સેવા સંકલ્પ બાઈક યાત્રા’ હવે વડનગર તરફ આગળ વધી છે. 🇮🇳
📲Get App