स्थानीय
ભરૂચ રેલવે સ્ટેશન પર દારૂનો જથ્થો ઝડપી, તપાસ ચાલુ
ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર દારૂની પેટીઓ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો, પોલીસ તપાસ શરૂ.
ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વિજિલન્સ અને રેલવે જીઆરપીએ સંયુક્ત કાર્યવાહી કરીને દારૂની પેટીઓ સહિતનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ દારૂ ટ્રેન મારફતે લાવવામાં આવ્યો હતો અને તેની હેરાફેરી માટે ટ્રોલી બેગ તથા થેલાઓનો ઉપયોગ થતો હતો.
પોલીસે જથ્થો સપ્લાય કરતા ઈસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા છે.
દારૂ ક્યાંથી મોકલાયો હતો અને ભરૂચમાં કોને પહોંચાડવાનો હતો, તે અંગે તપાસ ચાલી રહી છે.