🔥 TRENDING વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ ‘ભૂત નો પીપળ’... ધાંગધ્રા ના મયુરનગરમાં LPG ગેસ લીકેજથી... Haryana Focuses on Textiles and Engine... Haryana Women’s Panel Acknowledges Gur... Six States Sign Kishau Dam Pact, Inclu... NIA Court to Deliver Verdict on Jhiram...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા તાલુકાના જેસડા ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિઓને પોલીસે ઝડપ્યા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 16 Sep 2026, 10:54 AM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના જેસડા ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિઓને તાલુકા પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યા.છે જ્યારે આઠ ફરાર થઈ ગયા હતા ધાંગધ્રા તાલુકા પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે દરોડો પાડયો હતો જેમાં ચાર વ્યક્તિઓ ચવુદ હજાર બસો રોકડા તથા આંઠ લાખ નેવાશી હજાર સાતસો નો મુદ્દામાલ સાથે ઝડપાયા હતા જેમાં ભાવીન ભાઈ જગદીશભાઈ માકાસણા મનીષભાઈ અમરશીભાઈ ઝીંઝુવાડીયા ગફારભાઈ મુસાભાઈ ભટ્ટી વિશાલભાઈ ઉર્ફે બંબુ જયેશભાઈ પરમાર જડપાયા હતા તમામ વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App